વનવિભાગ દ્વારા આયોજિત ‘વન્યપ્રાણી સપ્તાહ’ની ઉજવણી પ્રસંગે વીડિયો કોન્ફરન્સથી માન.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ વન્ય જીવોની સુરક્ષા અને કાળજી, તેમજ વન વિસ્તારમાં વૃદ્ધિ કરીને વન્યજીવોને સુયોગ્ય વાતાવરણ પૂરું પાડવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
- « Previous
- 1
- …
- 446
- 447
- 448