વડોદરા ખાતે માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા મેરેથોનના સતત ત્રીજા વર્ષે દિવ્યાંગોની વિવિધ શ્રેણીઓ સહિતના દોડવીરોને પ્રસ્થાન કરાવ્યું હતું.

વડોદરા ખાતે માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા મેરેથોનના સતત ત્રીજા વર્ષે દિવ્યાંગોની વિવિધ શ્રેણીઓ સહિતના દોડવીરોને પ્રસ્થાન કરાવ્યું હતું. આ મેરેથોનમાં સાંસદશ્રી રંજનબેન ભટ્ટ ધારાસભ્યશ્રીઓ તેમજ અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.