વડનગર તાલુકાના મલેકપુર વડ ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના શુભહસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં.