રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે વોટર એરોડ્રામનું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી.

રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે વોટર એરોડ્રામનું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી. આ પ્રસંગે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા, રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર શ્રીમતી બિજલબેન પટેલ અને સાંસદ ડો.કિરીટભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444