રાષ્ટ્રીય મહામંત્રી શ્રી તરૂણ ચુગજી અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાની કારોબારી બેઠક યોજાઈ.
આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, નર્મદા જિલ્લા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ તથા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 467
- 468
- 469







