રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૫૬ પર નિર્માણ પામેલ તાપી બ્રિજનું આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં માર્ગ અને પરિવહન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીના શુભહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સાસંદ શ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ તેમજ અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં