રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી તથા રાષ્ટ્રીય સહ-સંગઠન મંત્રી શ્રી વી. સતીષજી એ રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ અધ્યક્ષશ્રીઓ તથા સંગઠન મંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફ્રન્સનાં માધ્યમથી સંવાદ કર્યો.

રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી તથા રાષ્ટ્રીય સહ-સંગઠન મંત્રી શ્રી વી. સતીષજી એ રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ અધ્યક્ષશ્રીઓ તથા સંગઠન મંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફ્રન્સનાં માધ્યમથી સંવાદ કર્યો. આ બેઠક માં પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા પણ ઉપસ્થિત રહ્યા.