રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાઈ.

Line

રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ લોકસભા ચુંટણીના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી ઓમજી માથુર, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાઈ. બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા, શ્રી મનસુખ માંડવીયા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા સહિતના પ્રદેશ હોદ્દેદારો-આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top