રાજ્યવ્યાપી #BJPVijaySankalpBikeRally નો ભાવનગર ખાતેથી શુભારંભ કરાવતા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
રાજ્યવ્યાપી #BJPVijaySankalpBikeRally નો ભાવનગર ખાતેથી શુભારંભ કરાવતા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી. આ વિજય સંકલ્પ બાઈક રેલીમાં પ્રદેશ યુવા મોર્ચા અધ્યક્ષ શ્રી ડૉ. ઋત્વિજ પટેલ તથા ભાવનગરના પ્રભારી શ્રી મહેશ કસવાલા પણ ઉપસ્થિત રહ્યા.