રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા

રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીઓ, વિવિધ રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારીશ્રીઓની ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 446
- 447
- 448