રાજભવન ખાતે ગુજરાત રાજય ભારત સ્કાઉટ ગાઈડના 1000 થી વધુ સ્કાઉટ ગાઇડ અને સ્કાઉટ ગાઇડ શિક્ષકોને રાજયકક્ષાનો સર્વોચ્ચ રાજયપાલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીજી ની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત રાજય ભારત સ્કાઉટ ગાઈડના ૧૦૦૦ થી વધુ સ્કાઉટ ગાઇડ અને સ્કાઉટ ગાઇડ શિક્ષકોને રાજયકક્ષાનો સર્વોચ્ચ રાજયપાલ એવોર્ડ એનાયત કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી