રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી.
રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ, સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા તથા ધારાસભ્યશ્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
- « Previous
- 1
- …
- 467
- 468
- 469







