રાજકોટ જિલ્લાના પડધરી ખાતે કૃષિ સુધાર કાયદા જનજાગરણ અભિયાન અંતર્ગત ખેડૂત સંમેલન યોજાયું.

કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાજી ની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લાના પડધરી ખાતે કૃષિ સુધાર કાયદા જનજાગરણ અભિયાન અંતર્ગત ખેડૂત સંમેલન યોજાયું.
આ સંમેલનમાં માન. મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા, રાજકોટ જિલ્લા પ્રમુખ શ્રી મનસુખભાઇ ખાચરીયા, સાંસદ શ્રી પૂનમબેન માડામ, શ્રી મોહનભાઇ કુંડારીયા તેમજ ધારાસભ્યશ્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.