રાજકોટ ખાતે જે.એમ.જે ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે વિશેષ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા.

Line

આ પ્રસંગે વરિષ્ઠ નેતા શ્રી વજુભાઈ વાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી સહિત સંતો-મહંતો, હોદ્દેદારો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

#8YearsOfSeva

#8YearsOfSeva

May 30, 2022
#8YearsOfSeva

#8YearsOfSeva

May 30, 2022
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top