રાજકોટ ખાતે આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની સૌ ભાજપના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા બેઠક યોજાઈ.

આ બેઠકમાં પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા અને શ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ રૈયાની, શ્રી લાખાભાઈ સાગઠીયા, મેયર શ્રી ડૉ. પ્રદીપભાઈ ડવ, ઉપાધ્યક્ષ શ્રી ડૉ. ભરતભાઈ બોઘરા તેમજ કોર્પોરેટરશ્રીઓ અને હોદેદારો ઉપસ્થિત રહ્યાં