યુવા યોજના દ્વારા યુવા લેખકોને મળશે મોટું પ્લેટફોર્મ.

યુવા યોજના દ્વારા યુવા લેખકોને મળશે મોટું પ્લેટફોર્મ. આ યોજના અંતર્ગત 30 વર્ષથી ઓછી ઉંમરના 75 લેખકોની કરાશે પસંદગી. જેમને છ મહિના સુધી દર મહિને મળશે રૂ. 50,000ની શિષ્યવૃત્તિ. innovateindia.mygov.in/yuva/ પર જઈ મેળવો વધુ માહિતી
- « Previous
- 1
- …
- 444
- 445
- 446