યુવા મોરચા અને આઈ.ટી-સોશિયલ મીડિયા વિભાગના કાર્યકર્તાઓ સાથે આરોગ્ય સેતુ એપ વિષે જનજાગૃતિ ફેલાવવા અર્થે વિડીયો કોન્ફરન્સ

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ ડો. ઋત્વિજભાઈ પટેલ અને પ્રદેશ આઈ.ટી-સોશિયલ મીડિયા વિભાગના ઇન્ચાર્જ ડો. પંકજભાઈ શુક્લા એ મહેસાણા, અરવલ્લી, જામનગર, દેવભૂમિ દ્વારિકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના યુવા મોરચા અને આઈ.ટી-સોશિયલ મીડિયા વિભાગના કાર્યકર્તાઓ સાથે આરોગ્ય સેતુ એપ વિષે વધુમાં વધુ જનજાગૃતિ ફેલાવવા અર્થે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી સંવાદ કરવામાં આવ્યો.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444