યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ મન કી બાતના માધ્યમથી સુપોષણ માટે પ્રભાવશાળી લડત આપવાનું આહ્વાન કરેલ છે.

પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાતમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવનાર છે. આ અભિયાન સંદર્ભે આજરોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે સુપોષણ અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ અને પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ તથા પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ અને શ્રી પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ.

BJP Membership

Become A Party
Member

Manogat


Leader

Social Stream
