મોદી સરકાર 2.0 નું પ્રથમ વર્ષ પૂર્ણ થવાના અવસરે મોદીજી દ્વારા લખવામાં આવેલા પ્રજાજોગ સંદેશ તેમજ માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી

મોદી સરકાર 2.0 નું પ્રથમ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાવનગર ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લખવામાં આવેલા પ્રજાજોગ સંદેશ તેમજ માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી