“મોદી સરકારને આસામમાં મળ્યું પ્રચંડ જનસમર્થન”

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આસામમાં જનસભાને સંબોધતા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓથી લોકોને અવગત કર્યા. માનનીય પ્રધાનમંત્રીશ્રીની સભામાં ઉત્સાહ સાથે લોકોએ ભાગ લીધો. લોકોનો ઉત્સાહ અને પ્રેમ દર્શાવે છે કે, અસમમાં ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી સાથે વિજયી થશે.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444