મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મોરબી ખાતે સ્નેહમિલન સમારોહ યોજાયો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મોરબી ખાતે સ્નેહમિલન સમારોહ યોજાયો.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી દેવાભાઈ માલમ, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ કવાડીયા, જિલ્લા પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ દેથરીયા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.