મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો.
આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, શ્રી કુબેરભાઈ ડીંડોર, જિલ્લા પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ તથા આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.