મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશની અધ્યક્ષતામાં તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં સુરત મહાનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત પ્રિ-ઈવેન્ટ સમિટ ‘Weaving Growth For Textiles’ કાર્યક્રમ યોજાયો.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી વિનોદભાઈ મોરડીયા, શ્રી મુકેશભાઈ પટેલ તથા મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444