મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સુરત વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ. જેમાં કલેકટરશ્રી તેમજ જિલ્લા વહીવટી અધિકારીઓ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ તથા હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)