મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીની ઉપસ્થિતિમાં અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગર ખાતે પેજ કમિટી મહાઅભિયાન યોજાયું.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
આ પ્રસંગે મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી રાઘવજી પટેલ, શ્રી કિરીટસિંહ રાણા, શ્રી અર્જુનસિંહ ચૌહાણ, મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, ચૂંટણી ઇન્ચાર્જ શ્રી અમિતભાઈ ઠાકર, મહાનગરના અધ્યક્ષ શ્રી રુચિરભાઈ ભટ્ટ, પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી પ્રદીપસિંહ જાડેજા તથા ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.