મા નર્મદાના વધામણાં
કચ્છના મોડકૂબા અને ભુજપુર કેનાલમાં નર્મદા મૈયાના જળ પહોંચતા સ્થાનિકોએ હર્ષભેર તેને વધાવ્યા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકાર છેવાળાના માનવીની સુખાકારીમાં પ્રતિબદ્ધ છે.
#VandeGujarat
BJP Membership
Become A Party
Member