મારા ગુજરાતના ભાઈઓ, બહેનોને એક દિલની વાત કરવી છે.

મારા ગુજરાતના ભાઈઓ, બહેનોને એક દિલની વાત કરવી છે. અને મને ખાતરી છે કે મારી આ દિલની વાતને આપ જરૂર સત્કારશો અને મને સાથ આપશો. કોરોના વાયરસ છે, ત્યાં સુધી સાવચેત રહેવું ખુબ જ જરૂરી છે.
– પ્રધાનમંત્રી શ્રી Narendra Modi