માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વિનસ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે તેમજ માન. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને માન. આરોગ્ય મંત્રી શ્રી કિશોર કાનાણીની ઉપસ્થિતિમા વિનસ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.