માન. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિત શાહજીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી અમદાવાદ ખાતે પરિવાર, મિત્રો અને રહીશો સાથે કરી.

આ ઉજવણીમાં પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીજી અને માન. મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલ તથા પાર્ટીના આગેવાનો પણ જોડાયા.