માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાઈ
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સહિત રાજ્યના અન્ય મંત્રીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.