માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી, શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘જ્ઞાનશક્તિ દિવસ’ નિમિત્તે અદ્યતન શૈક્ષણિક સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિદ્યાર્થીલક્ષી વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)