માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીજી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલજી તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીએ ખજોદ ખાતે તૈયાર રહેલા સુરતની નવી ઓળખ સમા ‘સુરત ડાયમંડ બુર્સ’ની મુલાકાત લીધી.

આ પ્રસંગે બુર્સની કોર કમિટીના સભ્યશ્રી, હોદ્દેદારશ્રીઓ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિશ્રીઓ અને હીરા સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા.