માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આંજણા ચૌધરી સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સમાજના શ્રેષ્ઠીશ્રીઓ, દાતાશ્રીઓ તથા બહોળી નાગરિકો ઉપસ્થિત રહ્યાં.