માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સિદ્ધપુર ખાતે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો દ્વિતીય દિક્ષાંત સમારોહ યોજાયો.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સંકુલમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ સમારોહમાં કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષા મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, ગોકુલ ગ્રુપના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપુત તથા પ્રાધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં.