માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે 12 માર્ચે આઝાદીના અમૃત મહોત્સવની શરુઆત કરાવશે.

માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે 12 માર્ચે આઝાદીના અમૃત મહોત્સવની શરુઆત કરાવશે. સમગ્ર રાષ્ટ્રમાં 75 અઠવાડિયા સુધી આ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.