માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા સાંસદ શ્રીમતી રમિલાબેન બારા સહિત કારોબારી સભ્યો વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યાં.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
- « Previous
- 1
- …
- 442
- 443
- 444