માન. કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ પાટડીમાં સ્વામીનારાયણ મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ લીધા. સામાજિક આગેવાનો અને કાર્યકરો દ્વારા કેન્દ્રીય મંત્રીશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ ઉપરાંત તેમણે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા. #JanAshirwadYatra
- « Previous
- 1
- …
- 442
- 443
- 444