માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો ગુજરાત પેજ સમિતિના સભ્યો સાથે સંવાદ.

નીચેની લિંક પર ક્લિક કરી નામ, મોબાઈલ નંબર અને જિલ્લાનું નામ વગેરે વિગતો ભરી રજિસ્ટ્રેશન કરો. ઉપરાંત આ સંવાદને લઈને પ્રધાનમંત્રીશ્રી સાથે તમારા વિચારો અને સૂચનો પણ શેર કરી શકો છો https://www.narendramodi.in/gujaratpagesamiti