માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી આજે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે ગુજરાત આવ્યા ત્યારે એમની સાથે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ એ શુભેચ્છા મુલાકાત કરી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી આજે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે ગુજરાત આવ્યા ત્યારે એમની સાથે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ એ શુભેચ્છા મુલાકાત કરી. આ મુલાકાતમાં કોરોના મહામારી અને વાવાઝોડા સહિત અન્ય બાબતો વિશે ચર્ચા થઈ હતી.