માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે શ્રી કે.ડી. પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરી નિરીક્ષણ કર્યું
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
તેમજ વિશાળ જાહેરસભાને સંબોધિત કરી. આ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, વરિષ્ઠ નેતા શ્રી વજુભાઈ વાળા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, પ્રદેશ ઉપાધ્યક્ષ અને હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ બોઘરા સહિત સાંસદશ્રીઓ, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.