માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી એ તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને વિવિધ વિભાગના સચિવશ્રીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.