માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના શુભહસ્તે લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની ઇમારતનું લોકાર્પણ કરવામાં આવ્યું
તેમજ પ્રથમ દીક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રીશ્રીએ પ્રેરક સંબોધન કર્યું. આ પ્રસંગે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444