માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi બીજી વખત પ્રધાનમંત્રી બન્યાં

તે પ્રસંગે શુભકામનાઓ પાઠવતા કોકિલ કંઠી લતા મંગેશકરજી એ હીરાબાને પ્રથમ વખત ગુજરાતી ભાષામાં પત્ર લખ્યો હતો.
પ્રધાનમંત્રીશ્રીને લતા મંગેશકરજી પોતાના ભાઈ માનતા હતા. અત્યંત મૃદુભાષી લતાજીની ખોટ પૂરી શકાય તેમ નથી.