માઇક્રો ડોનેશન કેમ્પેઇન અંતર્ગત સમગ્ર દેશમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના રેફરલ કોડથી સૌથી વધુ યોગદાન આપવામાં આવ્યું.

ડોનેશન માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી પ્રદેશ અધ્યક્ષશ્રીના રેફરલ કોડ GL3A67-F નો ઉપયોગ કરો.
https://www.narendramodi.in/donation