તા. ૧૮.૧૧.૨૦૧૮ ના રોજ મહેસાણા ખાતે માન. મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીજી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાનું નૂતન વર્ષ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું .

તા. ૧૮.૧૧.૨૦૧૮ ના રોજ મહેસાણા ખાતે માન. મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીજી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાનું નૂતન વર્ષ સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ, સાંસદશ્રી તથા ધારાસભ્યશ્રીઓ સહિતના હોદ્દેદારો-આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.