મહેશ્વરી વિદ્યાપીઠ, સુરત ખાતે આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં વસંતપંચમીની ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે ફીટ ઈન્ડિયા ક્વિઝમાં પ્રથમ ક્રમાંક અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર પ્રતિક સિંઘ અને સાર્થક મહેશ્વરીને સન્માનિત કરવામાં આવ્યા.