મહુવાનાં બુહારી ગામ ખાતે કોરોના મહામારીમાંથી બહાર આવવાના સંકલ્પ સાથે માનવ કલ્યાણ ટ્રસ્ટ, બુહારી ખાતે નિઃશુલ્ક સારવાર માટે ‘નમો કોવિડ કેર સેન્ટર’ શરૂ કરવામાં આવ્યું.

મહુવાનાં બુહારી ગામ ખાતે કોરોના મહામારીમાંથી બહાર આવવાના સંકલ્પ સાથે માનવ કલ્યાણ ટ્રસ્ટ, બુહારી ખાતે નિઃશુલ્ક સારવાર માટે ‘નમો કોવિડ કેર સેન્ટર’ શરૂ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે ઉપસ્થિત રહી નિરીક્ષણ કર્યું.
ઉપરાંત આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા , સુરત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંદિપભાઈ દેસાઈ, બારડોલીના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા હાજર રહ્યા.