મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે જામનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં શિવ શોભાયાત્રા યોજાઈ.
આ પ્રસંગે સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ ડૉ.વિમલભાઈ કગથરા, જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ મૂંગરા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી તથા કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.