મહાત્મા ગાંધીજીએ આઝાદીની ચળવળમાં સ્વદેશી ચીજ-વસ્તુઓને અપનાવવા પ્રોત્સાહન આપ્યું હતું.

ત્યારે આજરોજ ગાંધી જયંતી નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે ખાદી ગ્રામોદ્યોગની મુલાકાત લઈ ખાદીની ખરીદી કરી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ તથા હોદ્દેદારો-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 446
- 447
- 448