ભાવનગર ખાતે 70મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમમાં યોજાયો.

ભાવનગરના જી.આઇ.ડી.સી, સ્વામિનારાયણ વિધાસંકુલ ખાતે માન. પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી ની પ્રેરક ઉપસ્થિતિમાં 70મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમમાં યોજાયો.